Pradhanmantri Quiz

The Prime Minister of India plays a vital role in shaping the nation’s governance and policies. Since independence, India has seen several prime minister who have contributed significantly to the country’s development. Jawaharlal Nehru was the first and longest-serving Prime Minister, laying the foundation of modern India. Indira Gandhi made history as the first woman Prime Minister and faced the highest number of no-confidence motions. Rajiv Gandhi became the youngest Prime Minister, bringing technological reforms. વડાપ્રધાન ક્વિઝ

વડાપ્રધાન ક્વિઝ

1. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ?

મોદી
જવાહરલાલ નેહરુ
ઇન્દિરા ગાંધી
રાજીવ ગાંધી

2. હાલ વડાપ્રધાન કેટલામાં છે?

13
14
15
16

3. સૌથી ઓછા સમય વડાપ્રધાન રહેનાર?

અટલ બિહારી વાજપેયી
મનમોહનસિંહ
મોરારજી દેસાઈ
ચંદ્રશેખર

4. સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ કોના સામે?

જવાહરલાલ નેહરુ
ઇન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
મોદી

5. સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ કોના પર?

નેહરુ
ઇન્દિરા ગાંધી
મોદી
રાજીવ ગાંધી

6. પ્રથમ મહિલા વડાપ્રધાન?

સોનિયા ગાંધી
ઇન્દિરા ગાંધી
પ્રતિભા પાટીલ
મીરા કુમાર

7. પ્રથમ શીખ વડાપ્રધાન?

ગુલઝારીલાલ નંદા
મોદી
મનમોહનસિંહ
રાજીવ ગાંધી

8. સૌથી વધુ વાર કાર્યકારી વડાપ્રધાન?

મોરારજી દેસાઈ
ગુલઝારીલાલ નંદા
નેહરુ
રાજીવ ગાંધી

9. સૌથી નાની વયે વડાપ્રધાન?

નેહરુ
મોદી
રાજીવ ગાંધી
ઇન્દિરા ગાંધી

10. સૌથી વધુ સમય વડાપ્રધાન રહેનાર?

જવાહરલાલ નેહરુ
મોદી
ઇન્દિરા ગાંધી
મનમોહનસિંહ

11. પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન?

નેહરુ
મોરારજી દેસાઈ
મોદી
રાજીવ ગાંધી

12. સૌથી વધુ વયે વડાપ્રધાન બનનાર?

મોરારજી દેસાઈ
મોદી
નેહરુ
ઇન્દિરા ગાંધી

13. કાર્યકાળ દરમ્યાન મૃત્યુ પામેલા વડાપ્રધાન કેટલા?

2
3
4
5

14. વડાપ્રધાન ને અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે સરખાવનાર કોણ?

નેહરુ
મોદી
ડૉ. બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી

15. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન?

મોરારજી દેસાઈ
મોદી
નેહરુ
પટેલ
Morarji Desai was the first non-Congress Prime Minister and also the oldest to assume office. Atal Bihari Vajpayee had the shortest tenure in his first term, while Manmohan Singh became the first Sikh Prime Minister, serving from 2004 to 2014. Gulzarilal Nanda served twice as acting Prime Minister. Currently, Narendra Modi is serving as the 15th Prime Minister of India. Over the years, a few Prime Ministers have passed away during their tenure, reflecting the demanding nature of the role. The Prime Minister’s position has often been compared to the President of the United States by B. R. Ambedkar, highlighting its importance in the democratic framework. Overall, the journey of India’s Prime Ministers reflects the nation’s political evolution and leadership diversity.

You may like these posts