GSRTC Quiz Part 1

GSRTC Quiz Part 1

🚌 GSRTC Quiz (1–10)

1. GSRTC ની સ્થાપના ક્યારે થઈ હતી?
૧ મે ૧૯૬૦
૧ મે ૧૯૫૦
૧ જૂન ૧૯૬૦
૨ મે ૧૯૬૦
2. ગુજરાતમાં કુલ કેટલા ST ડિવિઝન છે?
14
16
18
20
3. અમદાવાદ ડિવિઝનની બસનું નામ શું છે?
સાબર
આશ્રમ
ગુજરાત
નર્મદા
4. કયા ડિવિઝનને ‘નર્મદા’ નામ આપવામાં આવ્યું છે?
રાજકોટ
ભરૂચ
વડોદરા
ભાવનગર
5. બાળકો માટે મફત મુસાફરીની વય મર્યાદા કેટલી?
૩ વર્ષ
૫ વર્ષ
૪ વર્ષ
૬ વર્ષ
6. કેટલા કિલો સુધીનો સામાન મફત લઈ જઈ શકાય?
20 kg
25 kg
30 kg
35 kg
7. બસમાં કંડક્ટરની સીટ ક્યાં હોય છે?
આગળ
મધ્યમાં
પાછળના ભાગે
બાજુમાં
8. બસ ઉભી રાખવા કેટલી બેલ મારવી પડે?
1 બેલ
2 બેલ
3 બેલ
4 બેલ
9. બસ શરૂ કરવા કેટલી બેલ મારવી પડે?
1 બેલ
2 બેલ
3 બેલ
4 બેલ
10. મેડિકલ ઈમરજન્સીમાં ડોક્ટરને કયા મુસાફર ગણાય?
VIP
ઓવરલોડ
રિઝર્વ
સામાન્ય

You may like these posts