GSRTC Quiz Part 2

GSRTC Quiz Part 2

🚌 GSRTC Quiz (11-20)

11. EBTM નું પૂરું નામ શું છે?
Electronic Bus Travel Meter
Electronic Bus Ticketing Machine
Electric Booking Ticket Machine
Electronic Bus Timing Machine
12. 1 સ્ટેજ એટલે કેટલા કિમી?
4 km
6 km
8 km
10 km
13. ₹51.28 ભાડું હોય તો કેટલા લેવા?
51
52
53
50
14. 5 થી 12 વર્ષના બાળકની ટિકિટ?
અડધી ટિકિટ
ફુલ ટિકિટ
મફત
25%
15. ફરજ પર ચઢતી વખતે શું રાખવું ફરજિયાત?
લાયસન્સ અને બેઝ
મોબાઈલ
પેન
ઘડિયાળ
16. બસમાં પહેલા કોને પ્રવેશ આપવો?
રિઝર્વેશન મુસાફર
મહિલા
વૃદ્ધ
બાળક
17. અંધજન સહાયકને કેટલી રાહત?
100%
50%
25%
75%
18. 75% થી વધુ વિકલાંગના સહાયકને કેટલી રાહત?
100%
50%
25%
10%
19. વિદ્યાર્થી પાસમાં કેટલી રાહત?
50%
82%
70%
90%
20. EBTM ચાલુ કરવા કયું બટન?
ON Button
START
POWER
RUN

You may like these posts