RRB NTPC 2026 ભરતી

ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે મોટી તક!

RRB NTPC 2026 ભરતી


▶કુલ જગ્યાઓ :: 5,165

▶Graduate Level :: 3,477 જગ્યાઓ

▶12th Pass / UG Level :: 1,688 જગ્યાઓ

Graduate Posts


Goods Train Manager

Senior Clerk cum Typist

Junior Accounts Assistant cum Typist

Chief Commercial cum Ticket Supervisor

12th Pass Posts


Commercial cum Ticket Clerk

Accounts Clerk cum Typist

Junior Clerk cum Typist

Trains Clerk

▶ Salary  :: 19,900 થી 35,400 + Railway ના નિયમ મુજબ + અન્ય ભથ્થાં

Qualification


-- UG Posts :: ધોરણ 12 પાસ

-- Graduate Posts :: માન્ય યુનિવરિ્સટીમાંથી Graduation Typist પોસ્ટ માટે જરૂરી Computer Typing Skill

Exam :: CBT-1+ CBT-2 Negative Marking :: 1/3

Exam Language :: ગુજરાતી સહિત વિવિધ ભાષાઓમાં પરીક્ષા

Graduate Application :: 08 ઓક્ટોબર 2026 થી 06 નવેમ્બર

2026

UG Application :: 15 ઓક્ટોબર 2026 થી 13 નવેમ્બર 2026

You may like these posts