Gujrat na meda Ane utsavo Quiz

ગુજરાતના મેળા અને ઉત્સવો
🧠 ગુજરાત ભૂગોળ અને સંસ્કૃતિ ક્વિઝ 🧠
1. ગુજરાતમાં કુલ કેટલા જેટલા મેળાઓ ભરાય છે?
A) ૧૦૧૭
B) ૧૨૧૭
C) ૧૫૧૭
D) ૧૮૧૭
✅ સાચો જવાબ: C) ૧૫૧૭
2. ગુજરાતમાં સૌથી વધુ મેળાઓ કયા જિલ્લામાં ભરાય છે?
A) અમદાવાદ
B) સુરત
C) રાજકોટ
D) વડોદરા
✅ સાચો જવાબ: B) સુરત
3. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
A) રાજકોટ
B) કચ્છ
C) સુરેન્દ્રનગર
D) પાટણ
✅ સાચો જવાબ: C) સુરેન્દ્રનગર
4. તરણેતરના મેળામાં કઈ જ્ઞાતિની બહેનો ત્રણ તાળી રાસ રમે છે?
A) રાઠવા
B) કોળી
C) ભરવાડ
D) આદિવાસી
✅ સાચો જવાબ: B) કોળી
5. કયો મેળો 'ગદર્ભના મેળા' તરીકે ઓળખાય છે?
A) શામળાજીનો મેળો
B) વૌઠાનો મેળો
C) માધવપુરનો મેળો
D) તરણેતરનો મેળો
✅ સાચો જવાબ: B) વૌઠાનો મેળો
6. માધવપુરનો મેળો કોના લગ્ન સાથે સંબંધિત છે?
A) શ્રીરામ અને સીતાજી
B) શ્રીકૃષ્ણ અને રુક્મિણી
C) શિવ અને પાર્વતી
D) વિષ્ણુ અને લક્ષ્મી
✅ સાચો જવાબ: B) શ્રીકૃષ્ણ અને રુક્મિણી
7. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો કયો છે?
A) તરણેતરનો મેળો
B) વૌઠાનો મેળો
C) શામળાજીનો મેળો
D) ભવનાથનો મેળો
✅ સાચો જવાબ: C) શામળાજીનો મેળો
8. સીદીઓનું કયું નૃત્ય પ્રખ્યાત છે?
A) ગરબા
B) ધમાલ
C) ટિપ્પણી
D) ડાંગી
✅ સાચો જવાબ: B) ધમાલ નૃત્ય
9. ટિપ્પણી નૃત્યને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
A) શ્રમહારી નૃત્ય
B) ચાળો નૃત્ય
C) ધમાલ નૃત્ય
D) હુડીલા નૃત્ય
✅ સાચો જવાબ: A) શ્રમહારી નૃત્ય
10. ભવાઈના પિતા તરીકે કોણ ઓળખાય છે?
A) અખા ભગત
B) નરસિંહ મહેતા
C) અસાઈત ઠાકર
D) પ્રેમાનંદ
✅ સાચો જવાબ: C) અસાઈત ઠાકર

You may like these posts