Mv Act 1988 quiz 2

Motor Vehicle Act Quiz 2

🚦 મોટર વાહન અધિનિયમ Quiz - ભાગ 2 (14 થી 26)

14. ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે લઘુત્તમ વય કેટલી છે?

➜ 20 વર્ષ ✔️
15. લર્નર લાયસન્સની માન્યતા કેટલી હોય છે?

➜ 6 મહિના ✔️
16. શું એક વ્યક્તિ એક કરતા વધુ લાયસન્સ રાખી શકે?

➜ ના ✔️
17. ટ્રાન્સપોર્ટ વાહનના લર્નર લાયસન્સ માટે શું શરત છે?

➜ LMV લાયસન્સ 1 વર્ષનું હોવું જોઈએ ✔️
18. ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની સત્તા કોની પાસે છે?

➜ RTO લાઇસન્સિંગ ઓથોરિટી ✔️
19. મેડિકલ સર્ટિફિકેટ કોના માટે ફરજિયાત છે?

➜ 40 વર્ષથી વધુ ઉંમર અથવા ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર ✔️
20. LMV ની વજન મર્યાદા કેટલી છે?

➜ 7500 કિલોગ્રામ ✔️
21. લાયસન્સ રીન્યુ કરાવવા માટે ગ્રેસ પીરિયડ કેટલો છે?

➜ 30 દિવસ ✔️
22. ટ્રાન્સપોર્ટ લાયસન્સની મુદત કેટલી હોય છે?

➜ 5 વર્ષ ✔️
23. Hazardous Goods લાયસન્સની મુદત કેટલી છે?

➜ 3 વર્ષ ✔️
24. લાયસન્સ રીન્યુ કરવા માટે ફરી ટેસ્ટ ક્યારે આપવો પડે?

➜ મુદત પૂરી થયાને 1 વર્ષથી વધુ સમય થયો હોય ત્યારે ✔️
25. લાયસન્સિંગ ઓથોરિટી કયા સંજોગોમાં લાયસન્સ રદ કરી શકે?

➜ રીઢા ગુનેગાર અથવા નશાના આદી હોય ત્યારે ✔️
26. નેશનલ રજિસ્ટર ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ કોણ જાળવે છે?

➜ કેન્દ્ર સરકાર ✔️

You may like these posts