GSRTC Quiz Part 9
GSRTC Quiz Part 9 (81–90)
81. 3:30 વાગ્યે ઘડિયાળના કાંટાઓ વચ્ચે કેટલા અંશનો ખૂણો?
60°
75°
90°
105°
82. ₹1250 નું 5% લેખે 10 વર્ષનું સાદું વ્યાજ કેટલું?
500
625
725
800
83. 8 સ્ટેજ × ₹4.25 ભાડું = કુલ કેટલું?
32
34
36
38
84. 150 ના 30% કેટલા થાય?
35
45
50
60
85. શ્રેણી પૂર્ણ કરો: MN, LO, KP, ...?
IP
JQ
JR
KQ
86. AIDS ની તપાસ માટે કયો ટેસ્ટ થાય?
ELISA ટેસ્ટ
મોન્ટોક્સ ટેસ્ટ
CT સ્કેન
X-Ray
87. TB ના નિદાન માટે કયો ટેસ્ટ થાય?
મોન્ટોક્સ ટેસ્ટ
ELISA
MRI
CBC
88. કયા વિટામિનની ઉણપથી રતાંધળાપણું આવે?
વિટામિન-A
વિટામિન-C
વિટામિન-D
વિટામિન-K
89. પેનિસિલીનની શોધ કોણે કરી?
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
ન્યુટન
એડિસન
આઇન્સ્ટાઇન
90. ધનુષ માટે કઈ રસી આપવામાં આવે?
DPT
BCG
OPV
MMR
Post a Comment
Comment Karo