GSRTC Quiz Part 6

GSRTC Quiz Part 6

GSRTC Quiz Part 6 (51–60)

51. ગુજરાતના પ્રથમ વિધાનસભા અધ્યક્ષ કોણ હતા?
કલ્યાણજી મહેતા
બળવંતરાય મહેતા
મોરારજી દેસાઈ
જીવરાજ મહેતા
52. સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો કયો?
કચ્છ
જામનગર
ભાવનગર
સુરત
53. 'રક્ષક વન' ક્યાં આવેલું છે?
રુદ્રમાતા ડેમ પાસે, ભુજ
ગીર
અમદાવાદ
સુરત
54. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે?
સિંહ
વાઘ
ચિત્તો
હાથી
55. ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું?
ગોરખનાથ
દત્તાત્રેય
અંબાજી
કાલિકા
56. કોમ્પ્યુટરમાં આવતી ભૂલને શું કહેવાય?
બગ (Bug)
એરર કોડ
વાઈરસ
ફાઈલ
57. 1 GB એટલે કેટલા Byte?
2³⁰ Byte
1000 Byte
2²⁰ Byte
1024 Byte
58. MS Word કયા પ્રકારનું સોફ્ટવેર છે?
એપ્લિકેશન સોફ્ટવેર
સિસ્ટમ સોફ્ટવેર
ઓપરેટિંગ સિસ્ટમ
ડ્રાઈવર
59. કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય?
2 ડિસેમ્બર
1 જાન્યુઆરી
5 સપ્ટેમ્બર
14 નવેમ્બર
60. કોમ્પ્યુટરના ભૌતિક ભાગોને શું કહેવાય?
હાર્ડવેર
સોફ્ટવેર
મેમરી
ડેટા

You may like these posts