GSRTC Quiz Part 5
GSRTC Quiz Part 5 (41–50)
41. સીટ બેલ્ટ બાંધવાથી મૃત્યુની સંભાવના કેટલા ટકા ઘટે?
40%
60%
70%
80%
42. કઈ કલમ હેઠળ કંડક્ટરનું લાયસન્સ આપવામાં આવે છે?
કલમ 30
કલમ 10
કલમ 50
કલમ 40
43. કેટલી ઉંમરથી નાની વ્યક્તિને કંડક્ટર લાયસન્સ ન મળે?
16 વર્ષ
18 વર્ષ
20 વર્ષ
21 વર્ષ
44. શાંતિ વિસ્તારમાં કઈ વસ્તુ વાપરવાની મનાઈ હોય છે?
લાઇટ
હોર્ન
બ્રેક
ઇન્ડિકેટર
45. વીમો વગર વાહન ચલાવવા પ્રથમ વખત કેટલી સજા?
3 મહિના જેલ અથવા ₹2000 દંડ
₹500 દંડ
1 મહિના જેલ
₹1000 દંડ
46. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે?
1,80,000 ચો.કિમી
1,96,024 ચો.કિમી
2,00,000 ચો.કિમી
1,50,000 ચો.કિમી
47. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું?
3મું
5મું
7મું
9મું
48. કઈ નદી કર્કવૃત્તને બે વાર ઓળંગે છે?
સાબરમતી
મહી
નર્મદા
તાપી
49. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું?
મહાત્મા ગાંધી
રવિશંકર મહારાજ
સરદાર પટેલ
મોરારજી દેસાઈ
50. કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય?
4
6
8
10
Post a Comment
Comment Karo