GSRTC Quiz Part 3
⛑ GSRTC Quiz Part 3 (21–30)
21. સ્ટ્રોક ઓળખવા કઈ પદ્ધતિ વપરાય?
F.A.S.T
CPR
ABC
ECG
22. CPR નું પૂરું નામ શું?
કાર્ડિયો પલ્મોનરી રીસસિટેશન
Cardiac Pulse Recovery
Central Pressure Relief
કોઈ નહીં
23. પુખ્ત વ્યક્તિને CPR નો દર કેટલો?
80 પ્રતિ મિનિટ
100 પ્રતિ મિનિટ
120 પ્રતિ મિનિટ
60 પ્રતિ મિનિટ
24. 0–1 વર્ષના બાળકને CPR માટે કેટલી આંગળી?
2
1
3
4
25. ગળામાં વસ્તુ ફસાય તેને શું કહેવાય?
ચોકિંગ
સ્ટ્રોક
ફ્રેક્ચર
બર્ન
26. હેમલીક મેનુવર ક્યારે વપરાય?
ચોકિંગ વખતે
તાવ વખતે
દાઝવા પર
બેભાનમાં
27. હાર્ટ એટેક વખતે કઈ ટેબ્લેટ મદદરૂપ?
એસ્પિરીન
પેરાસિટામોલ
એન્ટાસિડ
ઇબુપ્રોફેન
28. નસકોરીમાં દર્દીને કેવી રીતે બેસાડવો?
આગળ ઝૂકેલો
પાછળ ઝૂકેલો
સીધો સુવડાવવો
ઊભો રાખવો
29. દાઝેલા ભાગ પર ઓછામાં ઓછી કેટલો સમય પાણી?
10 મિનિટ
5 મિનિટ
2 મિનિટ
15 સેકન્ડ
30. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં?
206
213
208
220
Post a Comment
Comment Karo