GSRTC Quiz Part 10

GSRTC Quiz Part 10

GSRTC Quiz Part 10 (91–100)

91. હોકી કયા દેશની રાષ્ટ્રીય રમત છે?
ભારત
પાકિસ્તાન
ઓસ્ટ્રેલિયા
ઇંગ્લેન્ડ
92. કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે?
5
7
9
11
93. ચેસના બોર્ડમાં કુલ કેટલા ખાના હોય છે?
32
64
72
100
94. ‘વુલી’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે?
હોકી
ક્રિકેટ
કબડ્ડી
ફૂટબોલ
95. કઈ રમતનું મેદાન ‘એરેના’ કહેવાય છે?
કબડ્ડી
ક્રિકેટ
ફૂટબોલ
ટેનિસ
96. કંડક્ટરની લેખિત પરીક્ષા કુલ કેટલા ગુણની હોય છે?
50
100
150
200
97. ખોટા જવાબ માટે Negative Marking કેટલી?
0.25
0.50
1
નથી
98. લેખિત પરીક્ષાનો સમયગાળો કેટલો?
30 મિનિટ
1 કલાક
2 કલાક
3 કલાક
99. Final Selection માં લેખિત પરીક્ષાનું Weightage કેટલું?
20%
30%
40%
50%
100. GSRTC ના મેનેજિંગ ડિરેક્ટર (MD) કોણ છે?
જી.કે. પટેલ
એમ. એ. ગાંધી (IAS)
આર.કે. શાહ
વી.પી. સિંહ

You may like these posts