Current affairs quiz 24 April

Current Affairs Quiz - 24 April 2026

📘 Current Affairs Quiz (24 April 2026)

1. અંગ્રેજી ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?

22 એપ્રિલ
23 એપ્રિલ
24 એપ્રિલ
25 એપ્રિલ

2. અંગ્રેજી ભાષા દિવસ કોની યાદમાં ઉજવાય છે?

ટેગોર
શેક્સપીયર
ગાંધીજી
નેહરુ

3. UN ની કેટલી સત્તાવાર ભાષાઓ છે?

5
6
7
8

4. ભારતે તાજેતરમાં કયા દેશને તબીબી સહાય આપી?

કેન્યા
તાંઝાનિયા
નાઇજીરીયા
ઘાના

5. માઉન્ટ કિલિમંજારો કયા દેશમાં આવેલો છે?

કેન્યા
તાંઝાનિયા
ઇથિયોપિયા
સુદાન

6. 3D ગ્લાસ ચિપ યુનિટ કયા રાજ્યમાં શરૂ થયું?

ગુજરાત
ઓડિશા
મહારાષ્ટ્ર
તમિલનાડુ

7. સૌથી સ્વચ્છ પોર્ટ કયું છે?

કાંદલા
પારાદીપ
મુંબઇ
ચેન્નાઇ

8. 2027 પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં થશે?

દિલ્હી
તાશ્કંદ
ટોક્યો
પેરિસ

9. વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું?

મોદી
દ્રૌપદી મુર્મુ
અમિત શાહ
રાજનાથ સિંહ

10. MSME કરાર કયા દેશ સાથે થયો?

જાપાન
દક્ષિણ કોરિયા
ચીન
અમેરિકા

You may like these posts