Current Affairs Quiz (22 April 2026)
📝 Current Affairs Quiz (22 April 2026)
1. રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
20 એપ્રિલ
21 એપ્રિલ
22 એપ્રિલ
23 એપ્રિલ
2. કયા રાષ્ટ્રીય ઉદ્યાને ઇકો-સેન્સિટિવ ઝોન રદ કર્યું?
ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક
કર્નલ શેરજંગ રાષ્ટ્રીય ઉદ્યાન
કાઝિરંગા નેશનલ પાર્ક
જિમ કોર્બેટ નેશનલ પાર્ક
3. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે?
જયરામ ઠાકુર
સુખવિંદર સિંહ સુખૂ
અમરિંદર સિંહ
મનોહર લાલ ખટ્ટર
4. કેન-બેટવા પ્રોજેક્ટ વિરોધ આંદોલન?
નર્મદા આંદોલન
ચિપકો આંદોલન
ચિતા આંદોલન
જલ આંદોલન
5. Water Forward પહેલ કોણે શરૂ કરી?
UNESCO
World Bank
IMF
ADB
6. ISSF જુનિયર વિશ્વ કપ ક્યાં યોજાયો?
દિલ્હી
કાહિરા
ટોક્યો
પેરિસ
7. રૂમેન રાદેવે કયા દેશની ચૂંટણી જીતી?
રોમાનિયા
હંગેરી
બલ્ગેરિયા
પોલેન્ડ
8. યુરો અપનાવનાર 21મો દેશ?
પોલેન્ડ
બલ્ગેરિયા
રોમાનિયા
હંગેરી
9. જામુનનું ઉદ્ગમ સ્થાન કયું દેશ?
શ્રીલંકા
ભારત
નેપાળ
થાઈલેન્ડ
10. Henley Passport Index 2026 માં ભારતનું સ્થાન?
70
75
80
85
11. કયા રાજ્યએ મદરેસા બોર્ડ ભંગ કર્યો?
ઉત્તરાખંડ
હિમાચલ
પંજાબ
હરિયાણા
12. યાંગ્ત્ઝી નદી કયા દેશની છે?
ભારત
ચીન
જાપાન
કોરિયા
13. રણજીત સિંહ પ્રતિમા કયા દેશમાં?
કેન્યા
માલાવી
નાઇજીરિયા
દક્ષિણ આફ્રિકા
14. Apple ના નવા CEO કોણ?
ટિમ કુક
જોન ટર્નસ
સુંદર પિચાઈ
સત્ય નડેલા
15. પ્રથમ LGBT રાજ્યસભા સભ્ય?
મેનકા ગુરુસ્વામી
કિરણ બેદી
અરુણા રોય
સુધા મૂર્તિ
16. ખાસી-ગારો ભાષા કયા રાજ્યએ માન્ય કરી?
આસામ
મેઘાલય
ત્રિપુરા
મણિપુર
17. સૌથી જૂનું નેશનલ પાર્ક?
ગિર
જિમ કોર્બેટ
કાઝિરંગા
સુંદરબન
18. World Bank પ્રમુખ કોણ?
અજય બંગા
રઘુરામ રાજન
નર્મલા સીતારામન
ઉર્જિત પટેલ
19. ચંદીગઢ કેટલામો સાક્ષર UT?
પ્રથમ
બીજો
ત્રીજો
ચોથો
20. Petroglyph Park ક્યાં બનશે?
લદ્દાખ
કાશ્મીર
હિમાચલ
ઉત્તરાખંડ
Post a Comment
Comment Karo