constitution Quiz part 11

constitution Quiz part 11

📘 Quiz Part 3 (101–110)

101. પ્રશ્નકાળમાં કયા પ્રશ્નોનો જવાબ મૌખિક આપવામાં આવે છે?

102. લોકસભાના સ્પીકર પોતાનું રાજીનામું કોને આપે છે?

103. સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે?

104. નાણા ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે?

105. નાણા ખરડો કયા ગૃહમાં રજૂ થાય?

106. રાજ્યસભા નાણા ખરડો કેટલા દિવસ રોકી શકે?

107. વટહુકમ શક્તિ કયા આર્ટિકલ હેઠળ છે?

108. વટહુકમનો મહત્તમ સમય?

109. સુપ્રીમ કોર્ટ જજોની સંખ્યા કોણ વધારે?

110. હાઈકોર્ટ જજને શપથ કોણ લેવડાવે?

Score: 0

You may like these posts