Bhugod Quiz 9

bhugod Quiz 9 Quiz Part 9
1️⃣ પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર કયું છે?
અન્નાઈ મૂડી
દોડાબેટા
અનમુડી
નીલગિરી
2️⃣ ભારતના દક્ષિણતમ બિંદુનું બીજું નામ શું છે?
પિગમિલિયન પોઈન્ટ
કન્યાકુમારી
રામેશ્વરમ
પુરી
3️⃣ બોમડીલા ઘાટ કયા પ્રદેશને જોડે છે?
તિબેટ
નેપાળ
ભૂટાન
ચીન
4️⃣ નવરાદેવી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે?
મધ્યપ્રદેશ
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
5️⃣ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન શા માટે જાણીતું છે?
એકશિંગી ગેંડો
વાઘ
હાથી
સિંહ
6️⃣ બેલાડીલા ખાણ કયા રાજ્યમાં આવેલું છે?
છત્તીસગઢ
ઓડિશા
ઝારખંડ
મહારાષ્ટ્ર
7️⃣ ખડકોના ભૂકા અને માટીના મિશ્રણને શું કહેવાય છે?
રેગોલિત
માટીયું
ખનિજ
પથ્થર
8️⃣ કાળી જમીનને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?
રેગુર
લેટેરાઈટ
અલ્યુવિયલ
લાલ જમીન
9️⃣ હાથી ઘાસ અને સવાઈ ઘાસ કયા મેદાનમાં થાય છે?
ભાભર
તરાઈ
દક્કન
રણ
🔟 મેકમોહન લાઇન કયા બે દેશોને અલગ કરે છે?
ભારત-ચીન
ભારત-પાકિસ્તાન
ભારત-નેપાળ
ભારત-ભૂટાન

You may like these posts