Bhugod Quiz 2

bhugod Quiz 2 Quiz Part 2
1️⃣ ભારતનું દક્ષિણતમ બિંદુ કયું છે?
ઇન્દિરા પોઈન્ટ
કન્યાકુમારી
રામેશ્વરમ
પુરી
2️⃣ લઘુ હિમાલયને શું કહેવાય?
હિમાચલ
શિવાલિક
હિમાદ્રી
કારાકોરમ
3️⃣ ઝાસ્કર શ્રેણી કયા ભાગમાં આવે છે?
શિવાલિક
હિમાદ્રી
ટ્રાન્સ હિમાલય
હિમાચલ
4️⃣ ગંગા અને યમુના કયા ભાગમાંથી નીકળે છે?
કુમાવ હિમાલય
શિવાલિક
કારાકોરમ
અરાવલી
5️⃣ વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા કયો છે?
સુંદરવન
નાઈલ
એમેઝોન
મિસિસિપ્પી
6️⃣ ભારતનો સક્રિય જ્વાળામુખી કયો છે?
નારકોન્ડમ
બેરન
લોનાર
અન્નામલાઈ
7️⃣ કોલસાના ઉત્પાદનમાં પ્રથમ રાજ્ય કયું છે?
ઝારખંડ
ઓડિશા
છત્તીસગઢ
મધ્યપ્રદેશ
8️⃣ દરિયાઈ સીમા ધરાવતા રાજ્યો કેટલા છે?
7
9
8
10
9️⃣ અલકનંદા અને ભગીરથી ક્યાં મળે છે?
હરિદ્વાર
દેવપ્રયાગ
ઋષિકેશ
બદ્રીનાથ
🔟 ચિલકા સરોવર કયા રાજ્યમાં આવેલું છે?
પશ્ચિમ બંગાળ
ઓડિશા
આંધ્રપ્રદેશ
ગુજરાત

You may like these posts