Bhugod Quiz 1

bhugod Quiz 1 Quiz
1️⃣ ભારતનો અક્ષાંશીય વિસ્તાર કેટલો છે?
10° થી 40°
8.4° થી 37.6°
5° થી 30°
12° થી 45°
2️⃣ મહાનદી પર કયો બંધ છે?
હીરાકુંડ
ભાખરા
ટેહરી
સરદાર સરોવર
3️⃣ કર્કવૃત કયા રાજ્યમાંથી પસાર થતું નથી?
ગુજરાત
નાગાલેન્ડ
રાજસ્થાન
મધ્યપ્રદેશ
4️⃣ ભારતની પ્રમાણ સમય રેખા કયા જિલ્લામાંથી પસાર થાય છે?
મિર્ઝાપુર
લખનૌ
વારાણસી
દિલ્હી
5️⃣ સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું?
સાંભાર
ચિલકા
વુલર
લોનાર
6️⃣ સૌથી લાંબી જમીની સરહદ કયા દેશ સાથે છે?
પાકિસ્તાન
બાંગ્લાદેશ
ચીન
નેપાળ
7️⃣ ડોકલામ વિવાદ કયા દેશ સાથે છે?
ચીન
નેપાળ
ભૂટાન
પાકિસ્તાન
8️⃣ સૌથી લાંબી નદી (આમાંથી)?
યમુના
નર્મદા
કાવેરી
મહાનદી
9️⃣ સૌથી વધુ રાજ્યો સાથે સીમા ધરાવતું રાજ્ય?
ઉત્તર પ્રદેશ
ગુજરાત
બિહાર
મહારાષ્ટ્ર
🔟 કર્ણાટકમાં ઉનાળાના વરસાદને શું કહેવાય?
ચેરી બ્લોસમ
મોન્સૂન
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
સાયક્લોન

You may like these posts