બંધારણ સુધારા ક્વિઝ
📚 બંધારણ સુધારા સંપૂર્ણ ક્વિઝ (1–41)
1. બંધારણના કયા ભાગમાં સુધારાનો ઉલ્લેખ છે?
✔️ ભાગ 20
2. બંધારણીય સુધારાની પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવી છે?
✔️ દક્ષિણ આફ્રિકા
3. બંધારણીય સુધારો કયા અનુચ્છેદ હેઠળ થાય છે?
✔️ અનુચ્છેદ 368
4. 129મો સુધારો બિલ શેના વિશે છે?
✔️ One Nation One Election
5. પ્રથમ સુધારો ક્યારે થયો?
✔️ 1951
6. નવમી અનુસૂચિ કયા સુધારાથી જોડાઈ?
✔️ 1લો સુધારો
7. રાજ્ય પુનર્ગઠન આયોગ કયો સુધારો?
✔️ 7મો સુધારો
8. 21મા સુધારા દ્વારા કઈ ભાષા જોડાઈ?
✔️ સિંધી
9. પ્રિવિપર્સ કયા સુધારાથી નાબૂદ થયા?
✔️ 26મો સુધારો
10. સિક્કિમ રાજ્ય કયો સુધારો?
✔️ 36મો સુધારો
11. 42મો સુધારો ક્યારે થયો?
✔️ 1976
12. 42મો સુધારો શું કહેવાય છે?
✔️ મીની બંધારણ
13. 44મો સુધારો ક્યારે થયો?
✔️ 1978
14. સંપત્તિનો અધિકાર કયા સુધારાથી દૂર થયો?
✔️ 44મો સુધારો
15. મતદાન વય 18 વર્ષ કયા સુધારાથી થઈ?
✔️ 61મો સુધારો
16. દલ બદલ કાયદો કયો સુધારો?
✔️ 52મો સુધારો
17. પંચાયતી રાજ કયો સુધારો?
✔️ 73મો સુધારો
18. નગરપાલિકા કયો સુધારો?
✔️ 74મો સુધારો
19. શિક્ષણનો અધિકાર કયો સુધારો?
✔️ 86મો સુધારો
20. GST કયો સુધારો?
✔️ 101મો સુધારો
21. EWS અનામત કયો સુધારો?
✔️ 103મો સુધારો
22. OBC કમિશન બંધારણીય દરજ્જો કયો સુધારો?
✔️ 102મો સુધારો
23. SC/ST અનામત સમય વધારો કયો સુધારો?
✔️ 104મો સુધારો
24. રાજ્યને OBC યાદી બનાવવાનો અધિકાર કયો સુધારો?
✔️ 105મો સુધારો
25. મહિલા અનામત બિલ કયો સુધારો?
✔️ 106મો સુધારો
26. ભારતના બંધારણમાં અત્યાર સુધી કુલ કેટલા સુધારા થયા છે?
✔️ 105+
27. કયો સુધારો “મિની બંધારણ” તરીકે ઓળખાય છે?
✔️ 42મો સુધારો
28. બંધારણમાં ફેરફાર માટે કઈ સંસદ જરૂરી છે?
✔️ બંને
29. બંધારણ સુધારો પસાર કરવા માટે કઈ બહુમતી જોઈએ?
✔️ વિશેષ બહુમતી
30. બંધારણ સુધારો કોણ મંજૂર કરે છે?
✔️ રાષ્ટ્રપતિ
31. 73મો સુધારો કઈ બાબત સાથે જોડાયેલો છે?
✔️ પંચાયતી રાજ
32. 74મો સુધારો કઈ બાબત સાથે જોડાયેલો છે?
✔️ નગરપાલિકા
33. 86મો સુધારો શું આપે છે?
✔️ શિક્ષણનો અધિકાર
34. 101મો સુધારો શું લાવ્યો?
✔️ GST
35. 103મો સુધારો શું લાવ્યો?
✔️ EWS અનામત
36. 102મો સુધારો શું આપે છે?
✔️ OBC કમિશન
37. 105મો સુધારો શું આપે છે?
✔️ OBC યાદી રાજ્ય બનાવે
38. 106મો સુધારો શું છે?
✔️ મહિલા અનામત
39. બંધારણ સુધારો કયા અનુચ્છેદ હેઠળ થાય છે?
✔️ 368
40. પ્રથમ સુધારો ક્યારે થયો?
✔️ 1951
41. બંધારણ સુધારો કોણ કરે છે?
✔️ સંસદ
Post a Comment
Comment Karo