Gujarat No Itihas quiz 2
ગુજરાતનો ઇતિહાસ ક્વિઝ 2
11. ભારત આવવાનો જળમાર્ગ શોધનાર પોર્ટુગીઝ નાવિક કોણ હતો?
કોલંબસ
વાસ્કો દ ગામા
મેગેલન
કેપ્ટન કુક
12. વાસ્કો દ ગામાને ભારતનો રસ્તો બતાવનાર ગુજરાતી નાવિક કોણ હતો?
કાનજી માલમ
રામજી
ભીમજી
હરજી
13. ભારત અને ગુજરાતમાં આવનાર સૌપ્રથમ વિદેશી પ્રજા કઈ હતી?
અંગ્રેજ
ફ્રેન્ચ
પોર્ટુગીઝ
ડચ
14. પોર્ટુગીઝોને કયા નામે ઓળખવામાં આવતા હતા?
સાગરના સ્વામી
યોદ્ધા
વેપારીઓ
રાજા
15. અંગ્રેજોએ ગુજરાતમાં સૌપ્રથમ વેપારી કોઠી ક્યાં સ્થાપી હતી?
સુરત
અમદાવાદ
વડોદરા
રાજકોટ
16. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો પ્રતિનિધિ હોકિન્સ કયા મુઘલ રાજાના દરબારમાં આવ્યો હતો?
અકબર
જહાંગીર
શાહજહાં
ઔરંગઝેબ
17. આખા ગુજરાતમાં વેપાર કરવાની પરવાનગી કોણે મેળવી હતી?
હોકિન્સ
સર થોમસ રો
કુક
બેસ્ટ
18. બ્રિટિશ રાજકુમાર ચાર્લ્સ બીજાને મુંબઈ દ્વીપ કેવી રીતે મળ્યો હતો?
દહેજ તરીકે
યુદ્ધથી
ખરીદીથી
લૂંટથી
19. 1612માં સુરતના સુવાલી યુદ્ધમાં કોણ જીત્યું હતું?
અંગ્રેજ
પોર્ટુગીઝ
મુઘલ
ડચ
20. સુરત પછી અંગ્રેજોએ વેપારનું મુખ્ય મથક ક્યાં ખસેડ્યું?
મુંબઈ
દિલ્હી
કલકત્તા
ચેન્નાઈ
Post a Comment
Comment Karo