🧠 Biology Quiz - Part 3
🧠 Biology Quiz - Part 3 (Genetics & DNA)
Q21. DNA ના બેવડા કુંતલમય મોડેલની શોધ કોણે કરી?
A) મેન્ડલ
B) વોટ્સન અને ક્રિક
C) હૂક
D) પાશ્ચર
Q22. DNA નું પૂરું નામ શું છે?
A) ડી-ઓક્સિરીબો ન્યુક્લિક એસિડ
B) રિબો ન્યુક્લિક એસિડ
C) ડાયનામિક એસિડ
D) ડબલ ન્યુક્લિક એસિડ
Q23. મનુષ્યમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે?
A) 21
B) 22
C) 23
D) 24
Q24. સ્ત્રીમાં કયા રંગસૂત્રો હોય છે?
A) XX
B) XY
C) YY
D) XO
Q25. પુરુષમાં કયા રંગસૂત્રો હોય છે?
A) XX
B) XY
C) YY
D) XO
Q26. આનુવંશિકતાનો એકમ કયો છે?
A) DNA
B) RNA
C) ક્રોમોઝોમ
D) જીન
Q27. કૃત્રિમ DNA માટે નોબેલ મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ?
A) સી.વી. રામન
B) એ.પી.જે. કલામ
C) ડૉ. હરગોવિંદ ખુરાના
D) વિક્રમ સારાભાઈ
Q28. બાળકની જાતિ કોના પર આધારિત છે?
A) પિતા
B) માતા
C) બંને
D) પર્યાવરણ
Q29. RNA નું પૂરું નામ શું છે?
A) ડી-ઓક્સિરીબો એસિડ
B) રિબો ન્યુક્લિક એસિડ
C) રિબોઝોમ એસિડ
D) ન્યુક્લિયર એસિડ
Q30. પ્રોટીન સંશ્લેષણ માટે કયો તત્વ જરૂરી છે?
A) કાર્બોહાઈડ્રેટ
B) ચરબી
C) વિટામિન
D) એમિનો એસિડ
Post a Comment
Comment Karo