Bhugod Quiz 8
bhugod Quiz 8
Quiz Part 8
1️⃣ ભારત સિંધુ નદીનું કેટલા ટકા પાણી વાપરે છે?
20%
30%
40%
50%
2️⃣ ભારતમાં સૌપ્રથમ તેલ ક્યાં મળ્યું?
અસમ (દિગ્બોઈ)
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
3️⃣ વસ્તી વિષયક વિભાજક વર્ષ કયું છે?
1921
1951
1947
2001
4️⃣ રામગંગા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે?
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
પંજાબ
બિહાર
5️⃣ રાજસ્થાનમાં પાણી પહોંચાડતી મુખ્ય નહેર કઈ છે?
ઇન્દિરા ગાંધી કેનાલ
સરહિંદ નહેર
ગંગા કેનાલ
યમુના કેનાલ
6️⃣ રાજસ્થાનનું મુખ્ય નદી તંત્ર કયું છે?
લૂણી
ચંબલ
બાનાસ
સાબરમતી
7️⃣ ટાટા કારખાનાને પાણી કઈ નદી આપે છે?
સુવર્ણરેખા
ગંગા
દામોદર
બ્રહ્મપુત્ર
8️⃣ 'દક્ષિણનો ઉદ્યાન' કયો જિલ્લો કહેવાય છે?
તંજાવુર
મદુરાઈ
ચેન્નાઈ
ત્રિચી
9️⃣ શિવસમુદ્રમ જળધોધ કઈ નદી પર આવેલો છે?
કાવેરી
કૃષ્ણા
ગોદાવરી
નર્મદા
🔟 પ્રાથમિક (મૂળ) ખડકો કયા કહેવાય છે?
આગ્નેય
આવસાદી
રૂપાંતરીત
મિશ્ર
Post a Comment
Comment Karo