Bhugod Quiz 4

bhugod Quiz 4 Quiz Part 3
1️⃣ ગાંધીસાગર બંધ કઈ નદી પર છે?
ચંબલ
નર્મદા
ગંગા
યમુના
2️⃣ કોલેરુ સરોવર ક્યાં આવેલું છે?
ઓડિશા
આંધ્રપ્રદેશ
ગુજરાત
તમિલનાડુ
3️⃣ લોનાર સરોવર કયા રાજ્યમાં છે?
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
રાજસ્થાન
ગુજરાત
4️⃣ 'બંગાળનો શોક' કઈ નદી છે?
દામોદર
ગંગા
બ્રહ્મપુત્ર
કોશી
5️⃣ ભારતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલી છે?
2500 કિમી
2933 કિમી
3200 કિમી
2800 કિમી
6️⃣ 'દક્ષિણ ગંગા' કઈ નદી કહેવાય છે?
ગોદાવરી
કાવેરી
કૃષ્ણા
નર્મદા
7️⃣ શિવસમુદ્રમ જળધોધ કઈ નદી પર છે?
કૃષ્ણા
કાવેરી
ગોદાવરી
નર્મદા
8️⃣ ભારતમાં સૌથી વધુ કઈ જમીન છે?
કાંપની જમીન
કાળી જમીન
લાલ જમીન
રેતીલી જમીન
9️⃣ ગોવિંદસાગર સરોવર ક્યાં આવેલું છે?
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
જમ્મુ-કાશ્મીર
પંજાબ
🔟 ભારત સૌથી ઓછી સરહદ કયા દેશ સાથે ધરાવે છે?
અફઘાનિસ્તાન
ચીન
નેપાળ
ભૂટાન

You may like these posts