Bhugod Quiz 3
bhugod Quiz 3
Quiz Part 4
1️⃣ ઘઉં કયો પાક છે?
રવિ પાક
ખરીફ પાક
ઝૂમ પાક
વર્ષાયુક્ત પાક
2️⃣ કર્કવૃત કેટલા અક્ષાંશ પર આવેલો છે?
20°
23.5°
25°
30°
3️⃣ હિમાલયની ઉત્તરમાં વહેતા પવનને શું કહેવાય?
જેટ સ્ટ્રીમ
મોન્સૂન
ટ્રેડ વિન્ડ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
4️⃣ કર્કવૃત પર સૂર્ય ક્યારે સીધો પડે છે?
21 જૂન
22 ડિસેમ્બર
1 જાન્યુઆરી
15 ઓગસ્ટ
5️⃣ ભારતમાં મુખ્ય ઋતુઓ કેટલા છે?
3
4
5
6
6️⃣ શેરડીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે?
પ્રથમ
બીજા
ત્રીજા
ચોથા
7️⃣ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો ક્રમ શું છે?
5મો
7મો
6મો
8મો
8️⃣ પાછા ફરતા પવન ક્યારે આવે છે?
ઓક્ટોબર-નવેમ્બર
જૂન-જુલાઈ
ડિસેમ્બર-જાન્યુઆરી
માર્ચ-એપ્રિલ
9️⃣ ICAR જમીનને કેટલા ભાગમાં વહેંચે છે?
6
8
10
12
🔟 કપિલધારા જળધોધ કઈ નદી પર આવેલો છે?
ગંગા
નર્મદા
કૃષ્ણા
ગોદાવરી
Post a Comment
Comment Karo