GSRTC Quiz Part 8

GSRTC Quiz Part 8

GSRTC Quiz Part 8 (71–80)

71. ગુજરાતી ભાષાના આદિકવિ કોણ ગણાય છે?
નરસિંહ મહેતા
અખો
દયારામ
પ્રેમાનંદ
72. ‘ભરતેશ્વર બાહુબલી રાસ’ ના રચયિતા કોણ?
શાલિભદ્રસૂરિ
નરસિંહ મહેતા
અખો
પ્રેમાનંદ
73. ગુજરાતી સાહિત્યમાં ‘જ્ઞાની કવિ’ તરીકે કોણ ઓળખાય?
અખો
દયારામ
પ્રેમાનંદ
કાન્ત
74. ‘સાદ્યંત’ શબ્દની સાચી સંધિ કઈ?
સ + આદ્યંત
સા + દ્યંત
સાદ + યંત
સાદ્ય + અંત
75. નિપાત ઓળખાવો: ‘છકડો જકાતનાકે જ ઉભો રહી જાય.’
કે
છકડો
રહી
76. 1500 નું 6% લેખે 8 માસનું વ્યાજ બાદ મુદ્દલ કેટલું?
1540
1560
1600
1620
77. 25 ના 4% કેટલા થાય?
2
1
4
0.5
78. 5 માણસો 7 કલાક × 8 દિવસ કામ કરે તો 7 માણસો 4 દિવસમાં કેટલા કલાક?
8 કલાક
10 કલાક
12 કલાક
14 કલાક
79. 50% સફેદ + 40% લીલા અને બાકીના 150 પીળા, તો કુલ પાના કેટલા?
1000
1500
1200
2000
80. શ્રેણી પૂર્ણ કરો: A, B, D, G, ...?
J
K
L
M

You may like these posts