GSRTC Quiz Part 4

GSRTC Quiz Part 4

GSRTC Quiz Part 4 (31–40)

31. હાડકું તૂટી જાય તેને શું કહેવાય?
ફ્રેક્ચર
ચોકિંગ
સ્ટ્રોક
બર્ન
32. મોઢેથી શ્વાસ આપવાની ક્રિયા ક્યારે ન કરવી?
ઝેર પીધું હોય ત્યારે
હાર્ટ એટેકમાં
બેભાનમાં
તાવમાં
33. લોહી અટકાવવા બાંધેલા પાટાને શું કહેવાય?
બેન્ડેજ
ટૂર્નિકેટ
ગોઝ
સ્લિંગ
34. બેભાન વ્યક્તિને કઈ પોઝિશનમાં સુવડાવવી?
રિકવરી પોઝિશન
સીધી
બેસાડવી
ઊભી રાખવી
35. પ્રાથમિક સારવાર પ્રમાણપત્ર કેટલા વર્ષ માન્ય?
1 વર્ષ
3 વર્ષ
5 વર્ષ
10 વર્ષ
36. મોટર વ્હીકલ એક્ટ કયા વર્ષે ઘડાયો?
1985
1988
1990
1992
37. Golden Hour એટલે શું?
અકસ્માત પછીનો પહેલો 1 કલાક
24 કલાક
12 કલાક
30 મિનિટ
38. લાલ કિનારીવાળા ગોળ ટ્રાફિક ચિહ્નો શું દર્શાવે?
આદેશાત્મક નિયમો
ચેતવણી
માહિતી
દિશા
39. ત્રિકોણ ટ્રાફિક ચિહ્નો શું સૂચવે?
સાવચેતી
આદેશ
રોકો
માહિતી
40. હેલ્મેટથી ઈજાનો જોખમ કેટલો ઘટે?
50%
70%
40%
30%

You may like these posts