Gujarat No Itihas quiz 4
ગુજરાત ઇતિહાસ ક્વિઝ 4
31. ગાંધીજી હંમેશ માટે ભારત ક્યારે પરત ફર્યા?
૯ જાન્યુઆરી ૧૯૧૫
૧૯૨૦
૧૯૩૦
૧૯૪૨
32. ગાંધીજીએ અમદાવાદમાં પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?
કોચરબ આશ્રમ
સાબરમતી આશ્રમ
વડોદરા આશ્રમ
સુરત આશ્રમ
33. ગાંધીજીનો ગુજરાતમાં પ્રથમ ખેડૂત સત્યાગ્રહ કયો હતો?
ખેડા સત્યાગ્રહ
દાંડીકૂચ
બારડોલી
ચંપારણ
34. ગાંધીજીએ કોને "ડુંગળી ચોર"નું બિરુદ આપ્યું હતું?
મોહનલાલ પંડ્યા
પટેલ
નેહરુ
બોસ
35. દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ?
૧૨ માર્ચ ૧૯૩૦
૧૯૨૦
૧૯૪૨
૧૯૧૫
36. ગાંધીજીએ મૌનવ્રત ક્યારે શરૂ કર્યું?
૧૯૨૧થી
૧૯૩૦થી
૧૯૪૨થી
૧૯૧૫થી
37. ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું?
સરોજિની નાયડુ
ગાંધી
પટેલ
નેહરુ
38. "કરેંગે યા મરેંગે" સૂત્ર ક્યારે આપ્યું?
હિન્દ છોડો આંદોલન
દાંડીકૂચ
ખેડા
બારડોલી
39. બોરસદ સત્યાગ્રહમાં વસૂલાત કરને શું કહેતા?
હૈડિયા વેરો
લગાન
કર
શુલ્ક
40. બારડોલી સત્યાગ્રહ પછી વલ્લભભાઈ પટેલને કયું બિરુદ મળ્યું?
સરદાર
નેતા
રાજા
મહાત્મા
Post a Comment
Comment Karo