Gujarat No Itihas quiz 1

ગુજરાત ઇતિહાસ Quiz 1-40

📚 ગુજરાતનો ઇતિહાસ ક્વિઝ 1

1. સ્વતંત્ર ગુજરાત સલ્તનતનો સ્થાપક કોણ?

અહમદ શાહ
મહમદ બેગડો
નાસિરુદ્દીન અહમદ શાહ પ્રથમ
મુઝફ્ફર શાહ

2. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ?

1411
1500
1300
1600

3. ભદ્ર કિલ્લો કોણે બનાવ્યો?

અકબર
અહમદ શાહ
જહાંગીર
શાહજહાં

4. "ગુજરાતનો અકબર" કોણ?

અકબર
મહમદ બેગડો
શાહજહાં
જહાંગીર

5. બેગડાએ કયા ગઢ જીત્યા?

દિલ્હી-આગ્રા
જૂનાગઢ-પાવાગઢ
સુરત-વડોદરા
કચ્છ-રાજકોટ

6. ગુજરાતમાં મુઘલ સત્તા કોણે સ્થાપી?

જહાંગીર
શાહજહાં
અકબર
ઔરંગઝેબ

7. અમદાવાદને "ગર્દાબાદ" કોણે કહ્યું?

અકબર
જહાંગીર
ઔરંગઝેબ
શાહજહાં

8. શાહીબાગ કોણે બનાવ્યો?

અકબર
જહાંગીર
શાહજહાં
બાબર

9. ઔરંગઝેબ ક્યાં જન્મ્યો?

સુરત
દાહોદ
અમદાવાદ
દિલ્હી

10. વાટા પદ્ધતિ કોણે શરૂ કરી?

ટોડરમલ
અકબર
જહાંગીર
શાહજહાં

You may like these posts