Biology Quiz - Part 2

Biology Quiz Part 2

🧠 Biology Quiz - Part 2 (Cytology)

Q11. કોષના અભ્યાસને શું કહેવાય છે?

A) સાયટોલોજી
B) એનાટોમી
C) જીનેટિક્સ
D) ઇકોલોજી

Q12. માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે?

A) ન્યુરોન
B) રુધિર કોષ
C) પેશી કોષ
D) અસ્થિ કોષ

Q13. શરીરનો સૌથી લાંબો કોષ કયો છે?

A) RBC
B) WBC
C) ન્યુરોન
D) એપીથેલિયલ કોષ

Q14. કોષની 'આત્મઘાતી કોથળી' કઈ છે?

A) રાઇબોઝોમ
B) ગોલ્જી બોડી
C) માઇટોકોન્ડ્રિયા
D) લાયસોઝોમ

Q15. કોષનું 'પાવર હાઉસ' કયું છે?

A) ન્યુક્લિયસ
B) માઇટોકોન્ડ્રિયા
C) રાઇબોઝોમ
D) વેક્યુઓલ

Q16. કણાભસૂત્રમાં ઉર્જા કયા સ્વરૂપે હોય છે?

A) ATP
B) DNA
C) RNA
D) પ્રોટીન

Q17. ATP નું પૂરું નામ શું છે?

A) Adenosine Di Phosphate
B) Amino Triphosphate
C) Adenosine Triphosphate
D) Acid Triphosphate

Q18. કોષમાં પ્રોટીન ફેક્ટરી કોને કહેવાય છે?

A) ન્યુક્લિયસ
B) રાઇબોઝોમ
C) ગોલ્જી બોડી
D) વેક્યુઓલ

Q19. વનસ્પતિ કોષની દીવાલ શેની બનેલી હોય છે?

A) પ્રોટીન
B) ચરબી
C) સ્ટાર્ચ
D) સેલ્યુલોઝ

Q20. કોષકેન્દ્રની શોધ કોણે કરી?

A) રોબર્ટ બ્રાઉન
B) હૂક
C) પાશ્ચર
D) મેન્ડલ

You may like these posts