Biology Quiz Part 1
🧠 Biology Quiz - Part 1
Q1. જંતુ વિજ્ઞાનના પિતા કોણ છે?
A) લૂઈ પાશ્ચર
B) અરસ્તુ
C) લીનિયસ
D) ડાર્વિન
Q2. આધુનિક સૂક્ષ્મ જીવ વિજ્ઞાનના પિતા કોણ છે?
A) હૂક
B) લૂઈ પાશ્ચર
C) લ્યુવેનહૉક
D) મેન્ડલ
Q3. વર્ગીકરણના જનક કોણ છે?
A) ડાર્વિન
B) લીનિયસ
C) હાર્વે
D) હૂક
Q4. આંતરિક શરીર રચનાના અભ્યાસને શું કહેવાય છે?
A) મોરફોલોજી
B) સાયટોલોજી
C) એનાટોમી
D) જીનેટિક્સ
Q5. બાહ્ય શરીર રચનાના અભ્યાસને શું કહેવાય છે?
A) એનાટોમી
B) મોરફોલોજી
C) બાયોકેમિસ્ટ્રી
D) ઇકોલોજી
Q6. સૂક્ષ્મ જીવોના અભ્યાસને શું કહેવાય છે?
A) બોટની
B) ઝૂલોજી
C) માઇક્રોબાયોલોજી
D) ફિઝિયોલોજી
Q7. Zoology નો અર્થ શું છે?
A) વનસ્પતિશાસ્ત્ર
B) પ્રાણીશાસ્ત્ર
C) કોષવિજ્ઞાન
D) પૃથ્વી વિજ્ઞાન
Q8. Botany નો અર્થ શું છે?
A) પ્રાણીશાસ્ત્ર
B) વનસ્પતિશાસ્ત્ર
C) જીનેટિક્સ
D) રસાયણશાસ્ત્ર
Q9. કોષની શોધ કોણે કરી હતી?
A) બ્રાઉન
B) પાશ્ચર
C) રોબર્ટ હૂક
D) મેન્ડલ
Q10. જીવંત કોષ સૌપ્રથમ કોણે જોયા?
A) હૂક
B) બ્રાઉન
C) લ્યુવેનહૉક
D) ડાર્વિન
Post a Comment
Comment Karo