Bhugod Quiz 6
bhugod Quiz 6
Quiz Part 6
1️⃣ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે?
સિક્કિમ
ગોવા
મિઝોરમ
અરુણાચલ પ્રદેશ
2️⃣ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યાં આવેલું છે?
ભોપાલ
દિલ્હી
ડહેરાદૂન
જયપુર
3️⃣ સૌથી ઓછી વસ્તી ગીચતા કયા રાજ્યમાં છે?
અરુણાચલ પ્રદેશ
સિક્કિમ
મિઝોરમ
નાગાલેન્ડ
4️⃣ ભારતનું પ્રથમ પરમાણુ ઉર્જા કેન્દ્ર ક્યાં છે?
તારાપુર
કલ્પક્કમ
કુડનકુલમ
કૈગા
5️⃣ 'સ્વયં ખેડાતી જમીન' કઈ કહેવાય છે?
કાળી જમીન
લાલ જમીન
લેટેરાઈટ
રેતીલી જમીન
6️⃣ ભારતનો વસ્તી વિસ્ફોટ ક્યારે થયો?
1951–1981
1901–1950
1981–2000
2000–2020
7️⃣ સરહિંદ નહેર કઈ નદીમાંથી કાઢવામાં આવી છે?
સતલજ
ગંગા
યમુના
નર્મદા
8️⃣ ચંબલ નદી પર કયા બંધ આવેલા છે?
ગાંધીસાગર, રાણા પ્રતાપ, જવાહર
ભાખરા, ટેહરી, નાંગલ
હીરાકુંડ, સરદાર સરોવર
નાગાર્જુન, કૃષ્ણા
9️⃣ હુસેન સાગર સરોવર કયા શહેરને પાણી આપે છે?
હૈદરાબાદ
ચેન્નાઈ
મુંબઈ
બેંગલુરુ
🔟 ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ દેશ કયો છે?
ચીન
ભારત
યુએસએ
બ્રાઝિલ
Post a Comment
Comment Karo