Bhugod Quiz 5

bhugod Quiz 5 Quiz Part 5
1️⃣ લાલ જમીન લાલ કેમ હોય છે?
ફેરિક ઓક્સાઈડ
કેલ્શિયમ
સોડિયમ
કાર્બન
2️⃣ કઈ જમીન સુકાઈ જતા ઈંટ જેવી કઠણ બને છે?
લેટેરાઈટ
કાળી જમીન
લાલ જમીન
રેતીલી જમીન
3️⃣ ક્ષારીય જમીનમાં કયો ક્ષાર વધુ હોય છે?
સોડિયમ ક્લોરાઈડ
પોટેશિયમ
કેલ્શિયમ
મેગ્નેશિયમ
4️⃣ ચામાં કયું તત્વ હોય છે?
થીન
કેફિન
નિકોટિન
આલ્કોહોલ
5️⃣ ઉત્તર-પૂર્વમાં કઈ ખેતી થાય છે?
ઝૂમ ખેતી
સિંચાઈ ખેતી
મશીન ખેતી
મિશ્ર ખેતી
6️⃣ સ્વતંત્રતા બાદ પ્રથમ બહુહેતુક યોજના કઈ હતી?
હીરાકુંડ
ભાખરા નાંગલ
ટેહરી
સરદાર સરોવર
7️⃣ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે?
વુલર
સાંભાર
ચિલકા
લોનાર
8️⃣ મકરવૃત પર સૂર્ય ક્યારે સીધો પડે છે?
22 ડિસેમ્બર
21 જૂન
1 જાન્યુઆરી
15 ઓગસ્ટ
9️⃣ શીસમ અને ચંદન કયા જંગલમાં મળે છે?
ભેજવાળા પાનખર
રણ જંગલ
સૂકા જંગલ
ટુંડ્રા
🔟 ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત

You may like these posts