Gujrat na mukhymantri quiz

The history of Gujarat’s Chief Ministers reflects the dynamic political and developmental journey of the state since its formation in 1960. Dr. Jivraj Mehta, the first Chief Minister of Gujarat, played a crucial role in laying the foundation of administrative and industrial development. During his tenure, important initiatives such as land reforms and the early stages of major industrial projects like the Koyali Refinery and GSFC were started. Balwantrai Mehta, known for his contribution to Panchayati Raj, strengthened grassroots democracy in the state. Hitendra Desai’s period witnessed significant political events, including the first President’s Rule and important legislative decisions. Ghanshyam Oza contributed to institutional development, including the formation of the Secondary Education Board. ગુજરાતના મુખ્યમંત્રીઓ Quiz

🎇 ગુજરાતના મુખ્યમંત્રીઓ Quiz 🎇

1. ગણોતધારા સુધારો ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થયો ?

  • A. ડૉ જીવરાજ મહેતા
  • B. બળવંતરાય મહેતા
  • C. હિતેન્દ્રભાઈ દેસાઈ
  • D. ઘનશ્યામ ઓઝા
  • 2. અંકલેશ્વર તેલ ક્ષેત્ર ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં શોધાયું ?

  • A. ડૉ જીવરાજ મહેતા
  • B. બળવંતરાય મહેતા
  • C. હિતેન્દ્રભાઈ દેસાઈ
  • D. ઘનશ્યામ ઓઝા
  • 3. છડા બેટ નો પાકિસ્તાન માં સમાવેશ કયા મુખ્યમંત્રી ના સમયમાં થયો ?

  • A. ડૉ જીવરાજ મહેતા
  • B. બળવંતરાય મહેતા
  • C. હિતેન્દ્રભાઈ દેસાઈ
  • D. ઘનશ્યામ ઓઝા
  • 4. આદિજાતિ વિકાસ કોર્પોરેશન ની રચના કયા મુખ્યમંત્રી ના સમય માં થઈ ?

  • A. ડૉ જીવરાજ મહેતા
  • B. બળવંતરાય મહેતા
  • C. હિતેન્દ્રભાઈ દેસાઈ
  • D. ઘનશ્યામ ઓઝા
  • 5. કોયલી રિફાઇનરી એ ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં ઉત્પાદન કાર્ય શરૂ કર્યું ?

  • A. ડૉ જીવરાજ મહેતા
  • B. બળવંતરાય મહેતા
  • C. હિતેન્દ્રભાઈ દેસાઈ
  • D. ઘનશ્યામ ઓઝા
  • 6. કોયલી રિફાઇનરી નું સ્થાપના કાર્ય ક્યાં મુખ્યમંત્રી ના સમય માં શરૂ થયું ?

  • A. ડૉ જીવરાજ મહેતા
  • B. બળવંતરાય મહેતા
  • C. હિતેન્દ્રભાઈ દેસાઈ
  • D. ઘનશ્યામ ઓઝા
  • 7. પંચાયતી રાજ નો અમલ ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થયો?

  • A. ડૉ જીવરાજ મહેતા
  • B. બળવંતરાય મહેતા
  • C. હિતેન્દ્રભાઈ દેસાઈ
  • D. ઘનશ્યામ ઓઝા
  • 8. પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યાં મુખ્યમંત્રી ના સમય માં લાગ્યું હતું ?

  • A. ડૉ જીવરાજ મહેતા
  • B. બળવંતરાય મહેતા
  • C. હિતેન્દ્રભાઈ દેસાઈ
  • D. ઘનશ્યામ ઓઝા
  • 9. શહીદ સ્મારકો નો પ્રશ્ન કયા મુખ્યમંત્રી ના સમયમાં ઉકેલાયો ?

  • A. ડૉ જીવરાજ મહેતા
  • B. બળવંતરાય મહેતા
  • C. હિતેન્દ્રભાઈ દેસાઈ
  • D. ઘનશ્યામ ઓઝા
  • 10. દેવસ્થાન ઇનામ નાબૂદીનો કાયદો ક્યાં મુખ્યમંત્રી ના સમય માં પસાર થયો ?

  • A. ડૉ જીવરાજ મહેતા
  • B. બળવંતરાય મહેતા
  • C. હિતેન્દ્રભાઈ દેસાઈ
  • D. ઘનશ્યામ ઓઝા
  • 11. GSFC ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થઈ ?

  • A. ડૉ જીવરાજ મહેતા
  • B. બળવંતરાય મહેતા
  • C. હિતેન્દ્રભાઈ દેસાઈ
  • D. ઘનશ્યામ ઓઝા
  • 12. માધ્યમિક શિક્ષણ બોર્ડ ની રચના ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થઈ ?

  • A. ડૉ જીવરાજ મહેતા
  • B. બળવંતરાય મહેતા
  • C. હિતેન્દ્રભાઈ દેસાઈ
  • D. ઘનશ્યામ ઓઝા
  • 13. ગુજરાત ના સૌથી નાની વય ના મુખ્યમંત્રી?

  • A. ચીમનભાઈ પટેલ
  • B. બાબુભાઇ પટેલ
  • C. માધવસિંહ સોલંકી
  • D. અમરસિંહ ચૌધરી
  • 14. નર્મદા યોજના માટે પ્રયત્નશીલ મુખ્યમંત્રી?

  • A. ચીમનભાઈ પટેલ
  • B. બાબુભાઇ પટેલ
  • C. માધવસિંહ સોલંકી
  • D. અમરસિંહ ચૌધરી
  • 15. પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી ?

  • A. ચીમનભાઈ પટેલ
  • B. બાબુભાઇ પટેલ
  • C. માધવસિંહ સોલંકી
  • D. અમરસિંહ ચૌધરી
  • 16. પછાત વર્ગો માટે કુટુંબ પોથી દાખલ કરનાર મુખ્યમંત્રી કયા?

  • A. ચીમનભાઈ પટેલ
  • B. બાબુભાઇ પટેલ
  • C. માધવસિંહ સોલંકી
  • D. અમરસિંહ ચૌધરી
  • 17. કિમલોપ ની સ્થાપના કરનાર મુખ્યમંત્રી?

  • A. ચીમનભાઈ પટેલ
  • B. બાબુભાઇ પટેલ
  • C. માધવસિંહ સોલંકી
  • D. અમરસિંહ ચૌધરી
  • 18. GNFC ભરૂચ ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં સ્થપાયું ?

  • A. ચીમનભાઈ પટેલ
  • B. બાબુભાઇ પટેલ
  • C. માધવસિંહ સોલંકી
  • D. અમરસિંહ ચૌધરી
  • 19. અંત્યોદય યોજના ક્યાં મુખ્યમંત્રી ના સમય માં શરૂ થઈ ?

  • A. ચીમનભાઈ પટેલ
  • B. બાબુભાઇ પટેલ
  • C. માધવસિંહ સોલંકી
  • D. અમરસિંહ ચૌધરી
  • 20. પાંચ વર્ષ ની મુદત પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી?

  • A. ચીમનભાઈ પટેલ
  • B. બાબુભાઇ પટેલ
  • C. માધવસિંહ સોલંકી
  • D. અમરસિંહ ચૌધરી
  • 21. ચોથું રાષ્ટ્રપતિ શાસન કોના સમય માં ?

  • A. ચીમનભાઈ પટેલ
  • B. બાબુભાઇ પટેલ
  • C. માધવસિંહ સોલંકી
  • D. અમરસિંહ ચૌધરી
  • 22. 10+2+3 પેટર્ન અમલી બનાવનાર મુખ્યમંત્રી?

  • A. ચીમનભાઈ પટેલ
  • B. બાબુભાઇ પટેલ
  • C. માધવસિંહ સોલંકી
  • D. અમરસિંહ ચૌધરી
  • 23. સો સિંચાઈ યોજના મંજૂરી આપનાર મુખ્યમંત્રી?

  • A. ચીમનભાઈ પટેલ
  • B. બાબુભાઇ પટેલ
  • C. માધવસિંહ સોલંકી
  • D. અમરસિંહ ચૌધરી
  • 24. ચાર વખત શપથ લેનાર મુખ્યમંત્રી ?

  • A. ચીમનભાઈ પટેલ
  • B. બાબુભાઇ પટેલ
  • C. માધવસિંહ સોલંકી
  • D. અમરસિંહ ચૌધરી
  • 25. માતૃ ભાષા માં વહીવટ પર ભાર મૂકનાર મુખ્યમંત્રી?

  • A. ચીમનભાઈ પટેલ
  • B. બાબુભાઇ પટેલ
  • C. માધવસિંહ સોલંકી
  • D. અમરસિંહ ચૌધરી
  • In later years, leaders like Chimanbhai Patel, Babubhai Patel, and Madhavsinh Solanki shaped Gujarat’s socio-economic landscape. Chimanbhai Patel was known for his efforts toward the Narmada project, which became one of the most important irrigation and development projects in the state. Babubhai Patel, the first non-Congress Chief Minister, focused on poverty alleviation schemes like Antyodaya and introduced reforms in education, including the 10+2+3 system. Madhavsinh Solanki brought policies aimed at uplifting backward classes and became the first Chief Minister to complete a full five-year term. Amarsinh Chaudhary, another significant leader, worked towards irrigation development and inclusive growth. Overall, the leadership of Gujarat’s Chief Ministers has contributed immensely to the state’s progress in industry, agriculture, education, and governance. Their policies and decisions have shaped modern Gujarat into one of India’s most developed and economically strong states.

    You may like these posts